તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:સફાઈ કામદારોનું અપમાન થતાં SMCમાં હોબાળો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિંડોલી ઓફિસના અધિકારીઓ જાતિવિષયક અપશબ્દો કહેતા હોઈ હુરિયો બોલાવ્યો

SMCના લિંબાયત ઝોનના ડીંડોલી- 2 વોર્ડ ઓફિસના આરોગ્ય વોર્ડના મુકાદમ, એસ.એસ.આઇએ સફાઇ કામદારોને જાતિવિષયક અપશબ્દો બોલી દુર્વવ્યહાર કરતા હોવાની ફરિયાદ સાથે મહિલા કામદારોએ પાલિકાની મુખ્ય કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. સફાઇ કામદારોએ ડીંડોલી વોર્ડ ઓફિસના મુકાદમ પ્રભાત સોલંકી, એસ.એસ.આઇ સોનવણે, એસ.આઇ એ.બી પટેલ તેમજ લિંબાયત ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો.સંજય દાસના નામની પણ હાયહાય બોલાવી હતી.

કામદારોએ આક્ષેપ કર્યો હતો કે, અનુસુચિત જાતિના કર્મચારીઓ સાથે જાતિવિષયક વાતો કરી અપમાન કરાઈ રહ્યું છે. તેઓ માનસિક હેરાનગતિ અનુભવી રહ્યા છે. જેથી સ્થળ પર જઇને તપાસ કરીને આ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો