તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:ઉધનામાં 8079 લોકોને ઘરોમાં જ રહેવાનો આદેશ, ઉધનામાં વધુ વિસ્તારો ક્લસ્ટર કરાયા

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાનો કેર યથાવત રીતે શહેરમાં જારી જ છે નવા કેસો વધુને વધુ નોંધાઈ રહ્યાં છે તે રીતે સમયાંતરે શહેરમાં કલસ્ટર વિસ્તાર પણ જાહેર થઈ રહ્યાં હોય શહેર માટે ગંભીર બાબત પુરવાર થાય તેમ છે. ગુરુવારે પાલિકા કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કરી ઉધનાની કેટલીક સોસાયટીઓનો વિસ્તાર કલસ્ટર જાહેર કરી 8079 લોકોને ફરજિયાત હોમ ક્વોરન્ટીન કર્યા છે. ઉધનામાં હેગડેવાર વસાહત-1, 2 અને 3 , પટેલ નગર અને દસ્તગીનગર વિસ્તારના 1718 ઘરોમાં રહેતા 8079 લોકોને કલસ્ટર તરીકે જાહેર કરી બીજો હૂકમ ન થાય ત્યાં સુધી ફરજિયાત હોમ કોરન્ટાઈનમાં રહેવા જાહેરનામુ પ્રસિદ્ધ  કરી પાલિકા કમિશનરે હુકમ કર્યો છે. ઉધનામાં વધુ વિસ્તારો ક્લસ્ટર કરાયા છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો