દલાલો સક્રિય:ફુલવાડીમાંથી રેલવેની 34 ઇ ટિકીટ સાથે એક પકડાયો, સુરત378 હતી. કેટલીક ટિકીટ મુંબઈ દિલ્હીની હતી

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 આરપીએફ ક્રાઈમ બ્રાંચ દ્વારા ફૂલવાડીની નાઝ ટૂર ટ્રાવેલ્સની દુકાનમાં રેડ કરી ટિકીટનું કાળાબજાર પકડી પાડવામાં આવ્યું હતું.

1 જૂનથી દેશભરમાં 200 નિયમિત ટ્રેનો શરૂ થવા જઈ રહી છે ત્યારે શહેરમાં ટિકિટ દલાલો સક્રિય થઈ ગયા છે. પકડાયેલો એજન્ટ તાપ્તી ગંગા, અવધ, ગોલ્ડન ટેમ્પલ જેવી ટ્રેનોની 1 જૂનથી ટિકટનું કાળાબજાર કરતો હતો. ગુપ્ત માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચે ફુલવાડી, ભરી માતા રોડ પર નાઝ ટ્રાવેલ્સ પર દરોડા પાડ્યા હતા. જ્યાં કચ્ચી મોહમ્મદ ઇલ્યાસ સ્થળ પર જ 34 ટિકીટ સાથે પકડાયો હતો. જેનીસુરત378 હતી. કેટલીક ટિકીટ મુંબઈ દિલ્હી એસી સ્પેશિયલની પણ હતી.આરોપી પાસેથી કમ્પ્યુટરની તલાશી લેતાં આરપીએફને  કુલ 20 પર્સનલ આઈડી મળી આવ્યા હતા. તમામ આઈડીમાંથી બે-ત્રણ ટિકિટ બુક કરવામાં આવી હતી. 

અન્ય સમાચારો પણ છે...