તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:પાંચ ટ્રાયલે પરીક્ષા પાસ નહીં કરનારા છાત્રોને વધુ એક તક

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

VNSGUની યુજીની પરીક્ષા પાંચ ટ્રાયલે પાસ નહીં કરનારા વિદ્યાર્થીઓને એક તક આપવાનો નિર્ણય લેવાયો છે. યુનિ. યુજીની પરીક્ષા પાસ કરવા માટે રેગ્યુલરની સાથે 5 ટ્રાયલ અપાતી હોય છે. કોઈ વિદ્યાર્થીની 5 ટ્રાયલ પૂર્ણ થઈ જાય તો તેણે ફરીથી જે તે કોર્સમાં પ્રવેશ મેળવી અભ્યાસ કરવાનો રહેતો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો