તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક પકડાયો

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક

પીસીબીની ટીમે બાતમીને આધારે અડાજણમાં જોગાણીનગર દર્શન એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં રહેતા સચીન ઉર્ફે જે.પી સુરત શાહ ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડે છે. પોલીસે દરોડો પાડી સચીનને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રોકડા રૂ.84,900 અને મોબાઇલફોન મળી કુલ રૂ.95,500નો મુદ્દામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...