તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શક્યતા નહિંવત:દોઢ લાખ છાત્રોને બુટ- મોજા અને ગણવેશ નહીં મળે!

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાકાળમાં અડધું શૈક્ષણિક સત્ર પૂર્ણ થઇ જતાં હવે પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના દોઢ લાખ બાળકોને આ વર્ષે યુનિફોર્મ અને બૂટ-મોજા મળવાની શક્યતા નહિંવત જણાઇ રહી છે. યુનિફોર્મ અને બુટ-મોજાની ખરીદી માટેની ટેન્ડરની ફાઇલ પાલિકા ખાતે પડી છે, શિક્ષણ સમિતિના વર્ષ 2020-21ના બજેટમાં દોઢ લાખ વિદ્યાર્થીઓના યુનિફોર્મ માટે બજેટમાં 7 કરોડ અને બુટ-મોજા માટે 4 કરોડ રૂપિયા ફાળવાયા હતા.

પરંતુ આ વર્ષે કોરોનાને લઇ આ બંને હેડના રૂપિયા વાપર્યા વિના રહી જશે. હજુ સુધી શાસકોએ યુનિફોર્મ-બુટ મોજાની ખરીદી મામલે કોઇ નિર્ણય લીધો નથી! વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ, મધ્યાહન ભોજન સહિતની સુવિદ્યા પણ ખોરવાઇ છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો