તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:Ph.D મુદ્દે યુનિ.એ નાગપુરની રિસર્ચ સંસ્થા સાથે કરાર કર્યો

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિદ્યાર્થીઓનું પીએચડી એટલે કે રિસર્ચ સમાજમાં કામ લાગે તે માટે નર્મદ યુનિવર્સિટી નાગપુરની રિસર્ચ ફોર રિસર્જન્સ ફાઉન્ડેશન સાથે કરાર કરનારી છે. યુનિવર્સિટીથી જણાય આવે છે કે, મોટા ભાગના વિદ્યાર્થીઓ પીએચડી માત્ર ડિગ્રી મેળવવા માટે જ કરતા હોય છે.

પીએચડી એટલે કે રિસર્ચ સમાજમાં કોઈ પણ રીતે ઉપયોગી બનતું નથી. જેથી વિદ્યાર્થીઓનું પીએચડીથી સમાજને ફાયદો થાય તે માટે નાગપુરની રિસર્ચ ફોર રિસર્જન્સ ફાઉન્ડેશન સાથે કરાર કરવાની યોજના અમલમાં મુકી છે. જોકે, કરાર કરવો કે નહીં તેનો નિર્ણયની બાબત સિન્ડિકેટમાં મુકી છે. આ સંસ્થા નેક, એઆઇસીટીઇ, ઇગ્નુ, જેએનયુ, જીયુ સાથે એમએસયુ સાથે મળી કાર્ય કરી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો