વેબીનાર:1 જુને દેશના સફળ યુવા IVF નિષ્ણાંત ડો. પુજા નાડકર્ણી સિંઘ લાઈવ માહિતી આપશે

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડો. પૂજા નાડકર્ણી - Divya Bhaskar
ડો. પૂજા નાડકર્ણી
  • એક જ દિવસે 13 IVF બાળકોને પહોંચાડવાનો રેકોર્ડ ધરાવે છે

દિવ્ય ભાસ્કર 1 જુન ના દિવસે ડીબી નોલેજ સીરીજમાં દક્ષિણ ગુજરાતના દેશના સૌથી સફળ આઇવીએફ નિષ્ણાંત ડૉ. પુજા નાડકર્ણી સિંઘ Zoom વેબીનાર પર લાઈવ  આવીને તમારા સવાલોના જવાબ આપશે. સાત વર્ષના ટૂંકા ગાળામાં, તઓે દેશની સૌથી સફળ યુવા આઈવીએફ નિષ્ણાતોમાંના એક બન્યા છે. એક જ દિવસે 13 આઈવીએફ બાળકોને પહોંચાડવાનો રેકોર્ડ ધરાવે છે. ડો.પૂજા નાડકર્ણી સિંહ અને તેના પતિ ડો.પ્રભાકર સિંહ હાલમાં 21st સેન્ચુરી હોસ્પિટલના આઈવીએફ અને ફર્ટિલિટી સેન્ટરના ડિરેક્ટર છે.ડો. પૂજા નાડકર્ણી સિંઘના માતા-પિતા ડો.કિશોર અને ડો. પૂર્ણિમા નાડકર્ણી  21st સેન્ચુરી હોસ્પિટલના આઈવીએફ અને ફર્ટિલિટી સેન્ટરના પ્રણેતા છે.  પાછળથી સુરતમાં ડો. પૂજા નાડકર્ણી સિંઘની અધ્યક્ષતામાં નિમાયા, સેન્ટર ફોર વુમન હેલ્થની સ્થાપના કરવામાં આવી હતી. પ્રેગનેન્સી, ચાઇલ્ડબર્થ, ઇનફર્ટીલીટી,  IVF, વુમન હેલ્થ એન્ડ ફીટનેશ સંબંધિત માર્ગદશન મેળવવા તમારા સવાલો અમને ઈમેઈલ અથવા વોટ્સએપ પર મોકલો. ડો. પુજા નાડકર્ણી સિંધ Live Zoom પર 1 જુન બપોરે 2.30 વાગ્યે આપના જવાબ આપશે.  E-mail : hello@nimaya.com / Whatsapp : 9724684091.

અન્ય સમાચારો પણ છે...