તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કાપોદ્રામાં સાસરી સામે દુષ્પ્રેરણાનો ગુનો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગૌતમ ડાભી અને તેના પરિવારના ત્રાસથી જાગૃતિએ ઘરમાં ફાંસો ખાધો હતો

કાપોદ્રાની બાપા સીતારામ સોસાયટીમાં રહેતા ગૌતમ છગન ડાભીના લગ્ન 14 માસ પહેલા જાગૃતિ (ઉવ.25) સાથે થયા હતા. 25 માર્ચે બપોરે જાગૃતિએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે જાગૃતિના પિતા ભુપત સોલંકીએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, જાગૃતિના લગ્ન 14 માસ પહેલા ગૌતમ સાથે થયા હતા. લગ્નના 3 માસ ત્રાસ અપાતો હતો.

આ ત્રાસથી કંટાળીને જાગૃતિએ આત્મહત્યા કરી લીધી છે. મૃતકના પિતાની ફરિયાદ લઇ કાપોદ્રા પોલીસે પતિ ગૌતમ ડાભી, સસરા છગન ડાભી અને સાસુ ચંપાબહેન વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો