તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુનો:મહિલાને ચોથા માળેથી ફેંકી કરાયેલા હત્યાના પ્રયાસમાં ગુનો

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક

યોગીચોક શ્રીપદ એવન્યુમાં ભારતીબેન હરેશભાઇ બોધરા રહે છે. તેમની પડોશમાં ધર્મિષ્ઠાબેન કમલેશભાઇ ખેરડીયા સાથે સારી મિત્રતા થઇ હતી. આશરે ત્રણેક મહિના પહેલાં તેમની સામે દક્ષા નરેન્દ્ર આખજા રહેવા આવી હતી. દક્ષાને ભારતીબેન અને ધર્મિષ્ઠાની મિત્રતા ગમતી ન હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી ભારતીબેનને ધર્મિષ્ઠા સાથે સંબંધ તોડી નાખવા માટે દબાણ કરતી હતી.

શુક્રવારે સવારે ભારતીબેન અને દક્ષા વચ્ચે ફરી બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીથી ઉશ્કેરાઇ જઇને દક્ષાએ ભારતીબેનને ધક્કો લાગતા તેણી ચોથા માળેથી પહેલા માળે પટકાઇ હતી. જેથી માથામાં ઇજા પહોંચી હતી. બનાવ અંગે દક્ષા સામે હત્યાનો પ્રયાસ કર્યાનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો