તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:એનટીએસઈ એક્ઝામ માર્ગદર્શન પ્રોગ્રામનું આયોજન કરાયું

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

એનટીએસઈની પરીક્ષા ધો-10ના વિદ્યાર્થીઓ આપી શકે છે અને તેમાં પાસ થનારાને પીએચડી સુધીનો અભ્યાસ કરે ત્યાં સુધી દર મહિને રૂ. 2000થી વધુની સ્કોલરશિપ મળે છે. શહેરના વિદ્યાર્થીઓને એનટીએસઈ એક્ઝામ માર્ગદર્શન મળી રહે તે હેતુથી શહેરની એક શાળાએ વેબિનારનું આયોજન કર્યુંં હતું. જેમાં ઘનશ્યામ લાઠિયાએ 255 વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, એનટીએસઈ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ધો-11 અને 12 માટે રૂ.1250 દર મહિને શિષ્યવૃત્તિ અને એ ઉપરાંત પીએચડી સુધીના અભ્યાસક્રમ માટે યુજીસીની યોજના હેઠળ સ્કોલરશિપ મળવાપાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો