તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:DEOની 53 શાળાને નોટિસ, 73 શાળા પાસે પુરાવા માંગ્યા

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શિક્ષણ બોર્ડની માર્ચ 2020ની ધોરણ-10ની પરીક્ષામાં સુરતની 181 શાળાએ વિદ્યાર્થીઓને આંતરિક પરીક્ષામાં 20માંથી 20 ગુણ આપી કૌભાંડ આચાર્યું છે. જેથી શિક્ષણ બોર્ડના આદેશથી જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરૂએ તપાસ હાથ ધરી છે. તેવામાં જ જિલ્લા શિક્ષણાધિકારીએ 53 શાળાના આચાર્યોને નોટિસ આપીને ખુલાસો પૂછ્યો છે. તે સાથે 73 શાળાના આચાર્યો પાસેથી આંતરિક ગુણ મૂકવાના પુરાવા માંગ્યા છે.

અહીં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રથી જણાય છે કે આખી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શિક્ષણ બોર્ડ શાળાના આચાર્યો, શિક્ષકો અને સંચાલકોને માત્ર બીજી વખત ભૂલ નહીં થાય, તેવી સૂચના જ આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો