તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મચ્છરના બ્રીડિંગ મળતાં 22 નોડલ ઓફિસરોને નોટીસ

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • LIG-MIG આવાસમાં તપાસ કરાઈ

પાલિકાના વીબીડીસી (વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ)એ મંગળવારે તમામ એલઆઈજી, એમઆઈજી આવાસોમાં કુલ 132 પ્રિમાઈસીસોમાં સર્વે કરાતા 1185 સ્પોટ ચેક કરી 12 બ્રીડિંગનો નાશ કરવામાં આવ્યો હતો અને કુલ 2200નો વહીવટી ખર્ચ વસુલ કરી 22 નોડલ ઓફિસરને નોટીસ ફટકારવામાં આવી છે.

તમામ ઝોનમાં કાર્યવાહી

  • વેસ્ટ ઝોનમાં પ્રધાનમંત્રી આવાસ (વીર સાવરકર ની બાજુમાં) 2 હજાર, એલઆઈજી કવાર્ટસ ગંગેશ્વમંદિર પાસે, સુમન એકતામળી કુલ-3 ને નોટીસ,
  • સાઉથ ઝોનમાં ભીમનગર 200, અને એલઆઈજી સંતોષનગર કુલ મળી 10ને નોટીસ
  • નોર્થ ઝોનમાં 8ને નોટીસ આપવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...