તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:MBAની પરીક્ષામાં કોઈપણ ફેરફાર નહીં, યથાવત રખાઇ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પરીક્ષાનું ટાઇમ ટેબલ વેબસાઇટ પર મૂકાયું

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એમબીએની પરીક્ષામાં કોઈ જ ફેરફાર કરાયો નથી અને યથાવત રખાય હોવાની માહિતી પરીક્ષા વિભાગે જણાવી છે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગથી જણાય આવે છે કે કોરોના વાઇરસના કેસોની વધતી સંખ્યા જોતા ગુજરાત સરકારે પરીક્ષાની સાથે એજ્યુકેશન ઓનલાઇન આપવા આદેશ કર્યો હતો. જેને કારણે નર્મદ યુનિવર્સિટીની તમામ પરીક્ષા મોકૂફ કરવાની ફરજ પડી હતી.

જો કે, ગુજરાત સરકાર બાદ શિક્ષણ વિભાગે પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષાની સાથે પ્રેક્ટિકલ પરીક્ષા ઓફલાઇન લેવા માટે આદેશ કર્યો હતો. જેથી યુનિવર્સિટીએ મેનેજમેન્ટ ફેકલ્ટીની એમબીએની પરીક્ષામાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં કરીને યથાવત રાખી છે એટલે કે પહેલી એપ્રિલથી શરૂ થશે. યુનિવર્સિટીએ પરીક્ષાનું ટાઇમ ટેબલ વેબસાઇટ પર પણ મૂકયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો