શિક્ષણ:NIFT એ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ઈનસ્ટીટયૂટ ઓફ ફેશન ટેકનોલોજીએ નિફ્ટ પ્રવેશ પરીક્ષા-2021 માટે એપ્લિકેશન વિન્ડો શરૂ કરી છે. વિદ્યાર્થીઓ 21 જાન્યુઆરી સુધી applyadmission.net/nift2021 પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે. આ પ્રવેશ પરીક્ષા 14 ફેબ્રુઆરીએ પેન-પેપર રીતથી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...