તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નવા 1162 પોઝિટિવ કેસ નોંધાયા 2231 દર્દીઓને રજા, 12નાં મૃત્યુ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરતથી ઓક્સિજન કન્સન્ટ્રેટર ગોવા-બેંગ્લોર અને કોરોનાની દવાઓ  ફ્લાઇટમાં દિલ્હી મોકલાઇ - Divya Bhaskar
સુરતથી ઓક્સિજન કન્સન્ટ્રેટર ગોવા-બેંગ્લોર અને કોરોનાની દવાઓ  ફ્લાઇટમાં દિલ્હી મોકલાઇ
  • કોરોનાના બીજા વેવની ગંભીરતાથી સુરત બહાર, કમિશનર

શહેરમાં 889 અને જિલ્લામાં 273 કેસ સાથે નવા 1162 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેરમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1 લાખને પાર કરી 100256 થઈ ગઈ છે. શનિવારે શહેર-જિલ્લામાં 12 કોરોના દર્દીઓના મોત થયા હતાં. શહેર- જિલ્લામાંથી 2231 દર્દીઓ સાજા થયા છે. શનિવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 14481 થઈ ગઈ છે. પાલિકા કમિશનરે બી.એન.પાનીએ કહ્યું હતું કે,‘સુરત કોરોનાના બીજા વેવની ગંભીરતાથી બહાર છે.’

સુરતથી ઓક્સિજન કન્સન્ટ્રેટર ગોવા-બેંગ્લોર અને કોરોનાની દવાઓ ફ્લાઇટમાં દિલ્હી મોકલાઇ
સુરત એરપોર્ટથી ઇન્ડિગોની ફ્લાઇટમાં ઓક્સિજન કન્સન્ટ્રેટર ગોવા મોકલાયા છે તો સ્પાઇસ જેટની ફ્લાઇટમાં કોરોનાની દવાઓ દિલ્હી મોકલાય છે. કોરોનાની મહામારીમાં સુરત શહેરથી અન્ય શહેરોમાં ઓક્સિજન કન્સન્ટ્રેટર અને સિલિન્ડર તથા કોરોના વાયરસની દવાઓ મોકલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...