તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીગલ:ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુનામાં નયન સુખડવાલા સ્પે. પીપી

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ-2015માં લીગલ વિભાગ દ્વારા 5 સ્પેશિયલ સરકારી વકીલોની નિમણૂક કરાઇ છે. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાની નિમણૂક કરાઇ છે. નયન સુખડવાલા સુરત, સુરત રૂરલ, વલસાડ, તાપી અને ડાંગ સહિત 5 જિલ્લાની કોર્ટમાં સ્પેશિયલ પી.પી.ની કામગીરી કરશે.

અન્ય સમાચારો પણ છે...