તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:કોરોનાના કારણે નવરાત્રિની ઉજવણી ફીક્કી રહેશે, આ વર્ષે ઢોલનો ધબકાર નહીં સંભળાય

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
થનગનાટ માત્ર ચિત્ર પુરતો સીમિત - Divya Bhaskar
થનગનાટ માત્ર ચિત્ર પુરતો સીમિત

ચાલુ વર્ષે કોરાનાના કેર વચ્ચે તહેવારોની ઉજવણી નામ પુરતી થઈ છે. અત્યાર સુધીમાં જગન્નાથ રથયાત્રા, રક્ષાબંધન, જન્માષ્ટમી અને મોહરમ સહિતના તહેવારો ફીક્કા રહ્યા છે. પણ હવે યુવા હૈયાઓમાં થનગનાટ પેદા કરતો નવરાત્રીનો પર્વ પણ ભવ્યાતિભવ ઉજવાશે નહીં. ડોમ કે પાર્ટી પ્લોટોમાં ઢોલીડાનો ધબકાર સંભળાશે નહી. ત્યારે પાંડેસરા બ્રિજ ઉપર થોડા સમય પહેલા જ નવરાત્રીના સંર્દભે દોરેલુ ચિત્ર સાંપ્રત સમયમાં ચિત્ર જ બનીને રહી જશે.

અન્ય સમાચારો પણ છે...