તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:નર્મદ યુનિવર્સિટીએ આખરે 3 વર્ષે કટ ઓફ જાહેર કર્યું

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નર્મદ યુનિવર્સિટીના સત્તાધીશોને આખરે 3 વર્ષ બાદ કટ ઓફ જાહેર કરવાનું ભાન થયું છે. એબીવીપી અને સેન્ટ સભ્યની અનેક રજૂઆતો બાદ આખરે કટ ઓફ જાહેર કરાયું છે. યુનિવર્સિટીના સત્તાધીશોને અચાનક પોતાની ભૂલો સમજાય રહી છે. પ્રવેશ મેળનારા વિદ્યાર્થીઓએ કયા અભ્યાસક્રમમાં કઇ કોલેજમાં પ્રવેશ ફોર્મ ભરવા તથા પોતાના માર્કસના આધારે જે તે અભ્યાસક્રમમાં પ્રવેશ મળશે કે કેમ તે અંગે ભારે અવઢવમાં રહેતા અને ધારણાના આધારે જ કોલેજ પસંદ કરતા હતા. આ અંગે એબીવીપી અને સેનેટ સભ્ય કનુ ભરવાડે અનેક વખત રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...