તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામીન મંજૂર:દુષ્કર્મ કેસમાં નારાયણ 14 દિવસના ફર્લો પર જેલ બહાર

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાધિકા દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલાં આરોપી નારાયણ ને હાઇકોર્ટે 14 દિવસના પેરોલ (ફર્લો) પર મુક્ત કરતો હુકમ કર્યા બાદ શનિવારે આરોપી જેલની બહાર નિકળ્યો હતો. ધરપકડ થયા બાદ આરોપી આમ તો સાત વર્ષમાં બીજીવાર જેલની બહાર આવ્યો છે. જ્યારે પેરોલ પર પહેલીવાર છે.

પાંચ વર્ષ અગાઉ માતાની મુલાકાત માટે જ પોલીસ જાપ્તા સાથે મળવાની છુટ આપવામાં આવી હતી. નોંધનીય છે કે નારાયણ સામે વર્ષ 2013માં દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી બાદમાં 13 કરોડની લાંચનો કેસ પણ દાખલ થયો હતો. દુષ્કર્મ કેસમાં બે વર્ષ અગાઉ આરોપીને આજીવન કેદની સજા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો