તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામીન મંજૂર:માતાની તબિયત માટે નારાયણને 14 દિવસના જામીન

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલાં આરોપી નારાયણને હાઇકોર્ટ દ્વારા માતાની તબિયતના મામલે 14 દિવસના વચગાળાના જામીન મંજૂર કરતો હુકમ કર્યો છે. નોંધનીય છે કે લાંચ કેસમાં અગાઉથી જ નારાયણને જામીન મળી ચૂક્યા છે પરંતુ દુષ્કર્મ કેસમાં નારાયણને આજીવન કેદની સજા થઈ હતી.

પરંતુ હાલના સંજોગોમાં આરોપી નારાયણની વયોવૃધ્ધ માતાની તબિયત સારી ન હોવાથી આરોપીએ હાઇકોર્ટ સમક્ષ જામીન માટે અરજી કરી હતી. જેની સુનાવણીમાં દલીલો બાદ કોર્ટ દ્વારા નારાયણના 14 દિવસના જામીન મંજૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો