તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:ફેબ્રુઆરીમાં નવા વર્ષના બજેટ માટે મ્યુ. કમિશનરે સરકાર પાસે માર્ગદર્શન માંગ્યું

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલિકાની ચૂંટાયેલી પાંખની ટર્મ પુરી થયા બાદ કમિશનર બંછાનિધી પાનીને સીઈઓ બનાવાયા છે. કોરોનાને લઇ ચૂંટણીની તારીખો લંબાઈ છે, પરંતુ પાલિકાના બજેટની તારીખ નજીક આવી ગઈ છે ત્યારે બજેટ બાબતે હવે શું કરવું ? તે માટે પાલિકા કમિશનરે રાજ્ય સરકાર પાસે માર્ગદર્શન માંગ્યું છે. પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે, ‘બજેટમાં 20ફેબ્રુઆરી સુધીમાં કર અને દરની દરખાસ્ત મંજુર કરવી પડે છે. તેની સતા સામાન્ય સભાને છે. કમિશનર પાસે હાલમાં માત્ર સ્થાયી સમિતિની સતા છે, સરકાર અનુમતી આપશે તો બજેટની દરખાસ્ત સામાન્ય સભાની મંજુરીની અપેક્ષાએ રજુ કરી દેવાશે. નહિંતર માત્ર લેખાનુદાન રજુ કરી શકાશે.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser