તાલીમ અને રોજગાર:પ્રેક્ટિકલ નોલેજ માટે સ્વર્ણિમ યુનિ.ના વિવિધ 50 ઈન્ડસ્ટ્રીઓ સાથે એમઓયુ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ નોલેજ માટે વિવિધ ક્ષેત્રની 50 કંપનીઓ સાથે MOU કર્યા છે. જેમાં કન્સલ્ટન્સી એન્ડ ટેસ્ટિંગ, સંયુક્ત પ્રોજેક્ટ્સ, વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશિપ, સેન્ટર ઓફ એક્સેલન્સ, રિસર્ચ લેબ, વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને સ્ટાર્ટઅપ એસોસિએશન વગેરે ક્ષેત્રે મદદ મળશે. જેનાથી શિક્ષણ અને ઈન્ડસ્ટ્રી વચ્ચેના તાલીમ અને રોજગારના અંતરમાં ઘટાડો થશે.

અન્ય સમાચારો પણ છે...