તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધર્સ ડે:સફાઇ જર્મીઓનું સન્માન કરી મધર્સ ડે ઉજવ્યો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરની શાંતિ ઉત્કર્ષ મહિલા મંડળ, નહેરૂ યુવા કેન્દ્ર અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, ચોર્યાસી બ્રાન્ચના સહયોગથી મધર્સ-ડે નિમિત્તેં મનપાનાં સફાઇ કર્મચારીઓનેે  માસ્ક, હોમિયોપેથિક દવા, એનર્જી ડ્રિન્કનું સફાઇ કામદાર બહેનોને વિતરણ કરી તેમનું તાળીઓ સાથે સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...