તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:ડિંડોલીમાં ઘરમાં જ પ્રસૂતિ થઈ જતાં માતાનું મોત

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિંડોલીમાં ઘરમાં પ્રસૂતિના 4 કલાક બાદ માતાને ખેંચ આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલમાં લવાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી. ડિંડોલીમાં રહેતી રેણુ મુકેશ પાંડે (30) યોગેશ્વર નગરમાં રહેતી હતી. પરિવાર મૂળ યુપીનો છે. રેણુ 4 મહિના પહેલા જ વતનથી સુરત આવી હતી. રેણુને શુક્રવારે સવારે 8 વાગે પ્રસૂતિનો દુઃખાવો ઉપાડ્યો હતો. 9:10 વાગ્યે રેણુએ પુત્રને જન્મ આપ્યો હતો. ખેંચ આવતા માતાનું મોત થયું હતું. જ્યારે નવજાત બાળક તંદુરસ્ત છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો