તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પેશ્યલ ટ્રેન:ઉધના-ગોવા સ્પેશ્યલ ટ્રેનને મોળો પ્રતિસાદ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રેલવે દ્વારા આગામી તારીખ 30મી ડિસેમ્બર અને તા. 9 જાન્યુઆરી પર ઉધનાથી ગોવા(મડગાવ)માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.નવા વર્ષે ગોવા ફરવા જવા માંગતા સુરતીઓ માટે રેલવે આ ટ્રેન દોડાવી રહ્યું છે. જોકે આ ટ્રેનને હજી સુધી જોઈએ એટલો પ્રતિસાદ મળ્યો નથી. સેકન્ડ એસી, થર્ડ એસી અને સ્લીપર કોચની ઘણી સીટ ખાલી છે. સુરત રેલવે સ્ટેશન ડાયરેકટર દિનેશ વર્માએ મહત્તમ મુસાફરો આ સ્પેશ્યલ ટ્રેનનો લાભ લે એવી અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે રેલવે દ્વારા તહેવારોને ધ્યાને રાખી અને મુસાફરોની માંગને ધ્યાને લઇ સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવતી રહે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો