અવ્યવસ્થા:સિવિલની કોવિડ-19 સહિત 3 હોસ્પિટલમાં ફાયરની મોકડ્રિલ 11 હોસ્પિટલમાં ચેકિંગ, સિવિલમાં ઈમરજન્સી એક્ઝિટ જ નથી

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિવિલની કોવિડ 19 હોસ્પિટલ સહિત 3 હોસ્પિટલમાં ફાયરની મોકડ્રિલ યોજાઈ હતી. જેમાં સિવિલની કોવિડ 19 હોસ્પિટલમાં ઈમરજન્સી એક્ઝિટ ન હોવાની ક્ષતી સામે આવી હતી.

ફાયર બ્રિગેડ દ્વારા ઈમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા કરવા સૂચન કરાતા તાત્કાલિક અસરથી વ્યવસ્થા ઉભી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સાથે ફાયર બ્રિગેડ દ્વારા શહેરની અલગ અલગ 11 જેટલી હોસ્પિટલોમાં ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...