તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ઉધનાથી રબરનો વેપારી ગુમ, અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉધનાના અમૃતનગરમાં ખોડિયાર એપાર્ટમેન્ટમાં રહેતા અને રબરનો વેપાર કરતાં 51 વર્ષીય અશોક દશરથ ઠક્કર 22મી તારીખે ઘરેથી વાળ-દાઢી કરાવવા નીકળ્યા બાદ પરત ફર્યા ન હતા. અશોકના નાના ભાઈ દીપક ઠક્કરે ઉધના પોલીસ સ્ટેશનમાં અશોકના ગુમ થવાની ફરિયાદ નોંધાવતા અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો