તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોઇલ ટેસ્ટીંગ:મેટ્રો, કાદરશાની નાળમાં 140 ફૂટ ખોદકામ કરાયું, ફાઉન્ડેશનનું કામ કરાશે

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત મેટ્રોનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. નાનપુરા કાદરશાની નાળમાં પાલિકાના વાહન ડેપોની બહાર રોડ પર સોઇલ ટેસ્ટીંગની કામગીરીમાં જમીનમાં 140 ફૂટ ઉંડે ખોદકામ કરી પાઇલ માટેના ફાઉન્ડેશન સહિતની કામગીરી કરવામાં આવશે. અહી બાજુમાં આવેલા પાલિકાના શોપીંગ સેન્ટરની જગ્યાએ મેટ્રોનું મુખ્ય સ્ટેશન આવવાનું છે. મેટ્રો પ્રોજેક્ટ હેઠળ આવતી વિવિધ વિસ્તારની જમીનમાં સોઈલ ટેસ્ટિંગ થઈ ગયા બાદ રિપોર્ટના આધારે બાકીની કામગીરી પણ ટુંકમાં શરૂ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો