તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાહકો ન આવતા હોવાનો આક્ષેપ:બોમ્બે માર્કેટના બધા દરવાજાઓ ખોલવા વેપારીઓ ભેગા થયા, ડિસ્ટન્સિંગ ભૂલાયું

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાના કારણે બોમ્બે માર્કેટના દરવાજા પર લોકોને ચાલવા માટે નિયંત્રણ હોવાથી ગુરુવારે સવારે વેપારીઓએ એકત્ર થઇને બધા જ દરવાજાઓ ખોલી નાખવા માટે પ્રયાસ કર્યો હતો.

ગ્રાહકો નહીં આવતા હોવાનો આક્ષેપ કરી કેટલાક વેપારીઓએ કોર્પોરેશનના અધિકારીઓને જેમતેમ ચોપડાવી દીધું હતું. તો કેટલાક વેપારીઓએ વિવેકથી પણ વાત કરી હતી.આ બધી જ વાતમાં વેપારીઓ સામાજિક અંતર રાખવાની વાત ભૂલીને ટોળે વળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો