તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:દહેજમાં 10 લાખની માંગ કરી પત્નીને મારઝૂડ, 3ની ધરપકડ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પતિએ પત્નીને માનસિક ત્રાસ આપી મારઝૂડ કરવાના મામલે મહિલા પોલીસે પતિ અલ્પેશ બાબુ ડોંડા, બાબુ વશરામ ડોંડા અને કૈલાશબેન બાબુભાઈ ડોંડા(તમામ રહે. ખોડીયાર કૃપા સોસા, સરથાણા)ની ધરપકડ કરી છે. વધુમાં પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પતિએ પત્નીને કહ્યું કે, હું કાજલના પ્રેમમાં છું અને તેની સાથે મે મૈત્રી કરાર કરી લીધેલ છે, હું હવે તને મારા ઘરે રાખવા માંગતો નથી અને હું તેની સાથે રહેવા માગું છું, તેમ કહી પતિએ પત્નીને મારઝૂડ કરી બે-ત્રણ દિવસમાં ખેલ પુરો કરી દેવાની ધમકી આપી 10 લાખની દહેજની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો