સુરત:મંત્રા, 8 કાપડ સંસ્થાને સરકાર માન્યનો દરજ્જો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકારે હાલમાં જ પ્રસિધ્ધ કરેલા એક સર્ક્યુલરમાં દેશની 8 ટેક્સટાઈલ રિસર્ચ એસોસિએશન કે જે અત્યાર સુધી ભારત સરકાર લિન્ક સંસ્થા ગણાતી હતી, તેને ભારત સરકાર એપ્રુવ્ડ સંસ્થાનો દરજ્જો મળ્યો છે. માન્યતાંની પરવાનગી મળી જતાં સર્ટીફિકેશનનું વૈશ્વિક કક્ષાએ સ્વીકાર વધશે. જેમાં સુરતની મંત્રા, અટીરા, બિટ્રા, સાસ્મીરા, નિટ્રા, WRA, IJRAનો સમાવેશ થાય છે. આ અંગે મંત્રાના ચેરમેન રજનીકાંત બચકાનીવાલા જણાવે છે કે, અત્યાર સુધી ગર્વમેન્ટ સાથે લિન્ક હતું, હવે ગર્વમેન્ટ એપ્રુવ્ડ થઈ જશે. જેના કારણે કામ કે બંધારણમાં કોઈ ફેરફાર આવશે નહીં.

અન્ય સમાચારો પણ છે...