તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:માંડવી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે પુનઃ બળવંત પટેલ

માંડવીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહામંત્રી પદે પ્રવિણ ચૌધરી, આતીશ ચૌધરી

સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ દિલીપસિંહ રાઠોડ તથા સાંસદ પ્રભુભાઈ વસાવા તથા જિલ્લા મોવડી મંડળ સાથે પરામર્શ કરી માંડવી તાલુકાના ભાજપ સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરી હતી, જેમાં પ્રમુખ તરીકે તડેકશ્વરના બળવંતભાઈ પટેલની વરણી પુનઃ વરણી કરી હતી.

જ્યારે મહામંત્રી તરીકે પ્રવીણભાઈ ચૌધરી (અરેઠ), આતીશભાઈ ચૌધરી (કાંકરાપાર)ની નિમણૂક કરી છે. જ્યારે 6 ઉપપ્રમુખ માટે દિનેશભાઈ પટેલ (ખંજરોલી), નરપતસિંહ વાંસિયા (કોસાડી), ગણેશભાઈ ગામીત (વરજાખણ), છનાભાઈ વસાવા (મોવડી), નરેન્દ્રસિંહ મહિડા (ગામતળા) તથા જયાબહેન ચૌધરી (ગામતળાવ)ની નિયુક્તિ થ્ઇ હતી. જ્યારે 6 મંત્રી તરીકે સોનજીભાઈ વસાવા (ખાત્રાદેવી), ભરતભાઈ ભરવાડ (બૌધાન), સુભાષભાઈ પટેલ (નૌગામા), અરૂણાબહેન ચૌધરી (બડતલ), ગીતાબહેન ચૌધરી (અરેઠ), સંગીતાબહેન ચૌધરી (કીમ ડુંગરા), જ્યારે કોષાધ્યક્ષ તરીકે ગણપત પટેલની નિયુક્તિ આવકારી હતી.

અન્ય સમાચારો પણ છે...