તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:લર્નિંગ મેનેજમેન્ટથી છાત્રો અને શિક્ષકોનો સમય બચશે

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ યોજાયો

જેમ જેમ આપણી દુનિયા વધુને વધુ વર્ચુઅલ વધતી જાય છે તેમ, કંપનીઓ વધુને વધુ ગ્રાહકો, કર્મચારીઓ અને તેમના સમગ્ર ઉદ્યોગને શિક્ષિત કરવા ઈલર્નિગ ઉકેલો પર આધારિત છે. કોવિડ-19ને કારણે શિક્ષકોએ ઓનલાઇન ટિચિંગ તરફ વળવું પડ્યું છે.

આ સ્થિતિમાં શિક્ષકોને વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મેનેજ કરવામાં, ઓનલાઇન એકઝામ લેવામાં, ઇફેક્ટિવ રીતે ભણાવવામાં, હાજરી પુરવામાં વગેરેમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. જોકે આ માટે તમે વિડીયો અને કોર્સ મટીરિયલ, ફ્લિપ કાર્ડ, ક્વિઝ, અભ્યાસક્રમ, વિદ્યાર્થીઓના ગ્રેડ, તેમને ટ્રેક કરવા માટે લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ શિક્ષકો માટે ઉપયોગી થઈ શકે છે. શિક્ષકોનો સમય બચશે. શહેરની એક કોલેજ દ્વારા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન ગુજકોસ્ટ સાથે મળીને કરવામાં આવ્યું હતું. જેમાં આ વાત ડો.પિનલ એન્જિનીયરે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો