તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:સરકારી શાળામાં શિક્ષકોની ભરતી પ્રક્રિયાનો શુભારંભ

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ‌ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂ થતા ગ્રાન્ટેડમાં 275 કરતા વધારે અને સરકારી શાળાઓમાં 15 શિક્ષકની ભરતી થશે. હાલ શિક્ષકોના ડોક્યુમેન્ટના વેરિફિકેશનની કાર્યવાહી ચાલું છે.

ત્યાર બાદ સુરત જીલ્લાની વિવિધ સરકારી શાળાઓમાં હાલ 15 માધ્યમિક શિક્ષકોની ઘટ હોય ત્યાં ભરતી કરાશે. આ ઉપરાંત ગ્રાન્ટેડ શાળાઓમાં માધ્યમિકના 175 અને ઉ્ચ્ચતર માધ્યમિકમાં 100 શિક્ષકોની ઘટ હોવાથી ગ્રાન્ટેડ શાળાઓને પણ નવજીવન મળશે. ગ્રાન્ટેડ શાળાઓના બંધ થઇ રહેલા વર્ગોની સંખ્યા પણ ઘટશે જેથી ‌વિદ્યાર્થીઓને ‌અભ્યાસની નવી તક મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો