તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આસ્ક અ માસ્ક અભિયાન:માસ્ક નહીં પહેરનારા સામે પાલિકાનું ‘આસ્ક અ માસ્ક’ અભિયાન શરૂ

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના સામે લડવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા ASK A MASK નામે અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ કોરોનાથી બચવા માટે માસ્ક જ એક ઉપાય છે. ‘માસ્ક નહિં તો ટોકીશું કોરોનાને રોકીશું’ના સ્લોગન સાથે જનજાગૃત્તિ ફેલાવતો વીડિયો સોશ્યલ મીડિયામાં મુક્યો છે.

શહેરમાં કોરોના વાયરસના દૈનિક 200 કેસ નોંધાઇ રહ્યા છે. રોજેરોજ માસ્ક ન પહેરવા બદલ પાલિકા 1 હજારનો દંડ ફટકારે છતાં કેટલાક હજીયે માસ્ક પહેરતા નથી. મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ માસ્કને લઇ જનજાગૃતિ માટેનો 2.06 મિનિટનો વીડિયો મુક્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો