તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિર્ણય:અગાઉના પત્રક બાકી હશે તો વેપારીઓથી લેટ ફી વસૂલાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્ચક વેરો ભરનારાઓને રાહત નહીં

જીએસટીમાં વેચાણમાં લાગુ પડતા દરે રેગ્યુલર અને ઉચ્ચક આમ બે પ્રકારે રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. સરકારના તાજેતરના સર્ક્યુલર પ્રમાણે રેગ્યુલર વેરો ભરનારા વેપારીઓના અગાઉ પત્રકો બાકી હોય તો તેઓ મહત્તમ લેટ ફી રૂ. 500 લાગશે, પરંતુ ઉચ્ચક વેરો ભરનારાઓ માટે કોઈ રાહત આપવામાં આવી ન હતી.

જેથી વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.જીએસટી પત્રકોમાં રેગ્યુલર અને ઉચ્ચક વેરા પત્રક ભરાતા હતા. તાજેતરમાં વિભાગ દ્વારા માત્ર રેગ્યુલર વેરા ભરતા કરદાતા માટે 17 જુલાઈથી 20 જાન્યુઆરી સુધીના બાકી પત્રકો ભરવા માટેની જાહેરાત કરાઇ હતી. જેમાં મહત્તમ લેટ ફી રૂ. 500 સાથે 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધીમાં ભરપાઈ કરી શકશે. જ્યારે ઉચ્ચક વેરો ભરનારાઓ માટે આ પ્રકારે કોઈ સ્કીમ શરૂ કરાઇ નથી. જેથી વેપારીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો