તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત પોલીસની કાર્યવાહી:મોટા વરાછાના દુખિયાના દરબાર રોડ પર આવેલા રંગવાડી ફાર્મહાઉસમાંથી મોટા પ્રમાણમાં નકલી સેનેટાઇઝર ઝડપ્યું, 2ની ધરપકડ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીઓની તસવીર - Divya Bhaskar
આરોપીઓની તસવીર

કોરોના વાઇરસની મહામારી વચ્ચે કાળાબજારી કરનારા લોકો બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. ત્યારે સુરત પોલીસે નકલી સેનેટાઇઝકના જથ્થા સાથેલ 2ની ધરપકડ કરી છે. પોલીસે મોટા વરાછા દુખિયાના દરબાર રોડ પાસે આવેલી રંગવાડી ફાર્મહાઉસમાંથી પોલીસે બંનેને મોટા પ્રમાણમાં નકલી સેનેટાઇઝરના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.

પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ
પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ

સુરત પોલીસને આ મામલે બાતમી મળતા સક્રિય થઈ હતી અને બાતમીને આધારે ઘટનાસ્થળે રેડ પાડી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પોલીસે દુખિયાના દરબાર રોડ પર આવેલા ફાર્મહાઉસમાંથી મિથાઇલ પ્રવાહીનું મિશ્રણ ખોટી રીતે કરી સેનેટાઇઝર બનાવવામાં આવતું હતું. ત્યારબાદ તેને મોટા કેરબામાં પેકિંગ કરી ‘બ્લ્યુ સ્કાય હેન્ડ સેનેટઇઝર’ તથા ‘કેરફુલ હેન્ડ રબ’ સેનેટાઇઝર નામથી બજારમાં છુટકમાં વેચાણ કરતા હતા.

પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ
પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ

બંને આરોપીના નામઃ
1. જીગરભાઇ જાવંતભાઈ ભાલાળા, ઉવ.૨૩, રહે બ્લેટ નાએચ/૪ ગોકુલધામ એપાર્ટમેન્ટ વૈદરાજ મદેવ મંદિર રોડ, અશ્વીનીકમાર વરાછા સુરત મહેર મુળવતન પાંચ સોબરાગામ, તા.ગારીયાધાર જી.ભાવનગર
2. નરેશભાઇ છગનભાઇ ડાભી, ઉ.વ.૩૯, રહે ઘર ગ-ર૬૬, અંજની સોસાયટી બુટભવાની રોડ, પુણાગામ
સુરત શહેર મુળવતન-ભાડવા વાગામ, તા.માંભા, જી.અમરેલી

આ ઉપરાંત પોલીસે તેમની પાસેથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જે નીચે મુજબ છે.

(૧) ભુરા કલરના પ્લાસ્ટીકના ૨૦૦ લીટરના પીપ નગર જેમાં મીયાઇલ પ્રવાહી ભરેલ હોય જે પીપ નગ૬ મળી આવેલ જે એક બેરલમાં કુલ-૨૦૦ લીટર લેખે કુલ મીચાઇલ પ્રવાહી ૬ x૨૦૦- ૧૨૦૦ લીટર જેટલું મીથાઇલ પ્રવાહી જે એક લીટર મીયાઇલ પ્રવાહીની કિરૂ ૩૫/- લેખે કુલ કિ. ૪ર૦૦૦/

(ર) સફેદ કલરના પ્લાસ્ટીકના કેરબામાં ભુરા કલરનું સેનેટાઇઝર ભરેલ પ્રવાહી વાળા કેરબા નંગ૧૬૦ મળી આવેલ. જે તમામ કેરબાઓ ઉપર પીટેડ કિં.રૂ ૨૫૦૦/- લખેલ હોય જેથી મળી આવેલ કેરબાઓમાંથી એક કેરખામાં ૫ લીટર જેટલું સેનેટાઇઝર ભરેલ હોય જેથી તમામ કેરબાઓમાંથી કુલ ૮૦૦ લીટર સેનટાઇઝર ભરેલ હોય જે એક લીટરની કિરૂ! ૫૦૦/- લેખે કુલ કિં ૩ ૪,૦૦,૦૦૦

૩) એક ભુરા ક્લરનું ૨૦૦ લીટરનું પ્લાસ્ટીકનું પીપ જેમાં આશરે ૧૦૦ લીટર જેટલુ સેનેટાઇઝર ભરેલ પ્રવાહી હોય જે ઉપરોકત પ્રિટેડ કિંમત આધારે એક લીટર સેનેટાઇઝરની કિં.રૂ ૫૦૦/- લેખે કુલ કિં. ૫૦,૦૦૦

(૪) સફેદ કલરના ૫ લીટર વાળા ખાલી કેરબા નંગ પર જે એક કેરબાની કિલ્લા ૨૫/- લેખે કુલ કિં.રૂ ૨૮.૮૦૦

(૫) ભુરા કલરના ૨૦૦ લીટરના પ્લાસ્ટીકના ખાલી પીપ નંગ.૧૫ જે એક પીપની કિંફા પ૦૦ લેખે કુલ કિ ૭૫૦૦

(૬) ભુરા કલરના પ્લાસ્ટીકના ૩૫ લીટર વાળા ખાલી કરબા નગર જે એકની ઊં ૧૦૦/- લેખે કુલ કિં ૨૦૦

(૭) પ્લાસ્ટીકનો માપણાવાળો જંગ નંગત કિ.રૂ।.૧૦૦

(૮) પ્લાસ્ટીકની ગરણી નંગ-ર

(૯) પ્લાસ્ટીકના મગ નગર કિલ્લા

(૧૦) પ્લાસ્ટીકની પાણીની પાઇપી નગાર કિ00/00

(૧૧) પ્લાસ્ટીફના ટબ ની ૨ એ એકની કિં.રૂ ૨૦૦ લેખે કુલ કિં ૪૦૦

(૧૨) પ્લાસ્ટીકનું નાનું માપીય નગઢ કિંગ ૧૦

(૧૩) પ્લાસ્ટીકના ૫ લીટરના કેરબામાં ભુરા કતરનુ ફુડ કલરનું પ્રવાહી

(૧૪) પ્લાસ્ટીકના ૫ લીટર ના કેરબામાં પીળા કલરનું લેમન ફ્લેવર પરફ્યુમ વાળુ પ્રવાહી આશરે ૨ લીટર જે એક લીટરની કિં.રૂ 1000/- લેખે કુલ કિંફા ૨૦૦૦/

(૧૫) બ્લ્યુ સ્કાય હેન્ડ સેનેટાઇઝરના સ્ટીકરો નંગ ૩૬૦ તથા કેરફુલ હેન્ડ રબ સેનેટાઇઝરના સ્ટીકરો નંગ ૧૧૫ જે મળી કુલ સ્ટીકર નંગ ૪૭૫ જે એક સ્ટીકરની કિા ૨/- લેખે કુલ કિ.રૂા ૫૦

(૧૬) કેલ્ક્યુલેટર નગ૧ કિ.રૂ! ૧૦૦

(૧૭) મારતી ઇકો ફોર વ્હીલ ગાડી નં.GJ05.JP2835 જેની કિં.રૂ ૨,૦૦,૦૦૦

(૧૮) આરોપીઓની પાસેથી મળી આવેલ માં ફોન ન.૪ કિ.ના ૨0,000

(૧૯) આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા ૩ ૪૧૫૮૦૮ ઉપરોકત જણાવેલ વર્ણન મુજબ મીથીલ ધવાડી કલ મ0 લીટર તથા બાવરી ડેઝ સેનીટાઇઝર કુલ ૯૦૦ લીટર તથા અન્ય સાધન સામગ્રીઓ મળી કુલ્લે કિંગ ૭૩,૭૪૦ ની મત્તાનો મુદ્દામાલ મજકુર બંને ઇસમોની પાસેથી કબ્જે કરી તેમની પદ્ધતી બાબતે વિગતે પુછપરછ કરી હતી.

આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ મીથાઇલ પ્રવાહીને અંકુર વેકરીયા નામના ઇસમની પાસેથી વેચાતો ખરીદ કરી તેનો રંગવાડી ફાર્મ હાઉસમાં તેમના ગોડાઉનમાં સ્ટોર કરી મિથાઇલ પ્રવાહીમાં પાણી તથા ફુડ કલર અને પરફયુમના પ્રવાહીનું યોગ્ય માત્રામાં મિશ્રણ કરી તે મિશ્રણ કરેલ પ્રવાહીને પ્લાસ્ટીકના ૫ લીટરના નાના કેરબાઓમાં પેક કરી બજારમાં ૧૩૦ રૂપિયામાં વેચાણ કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...