તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊજવણી:સુરતમાં લોકડાઉનમાં જન્મદિવસે તલવારથી કેક કાપતા માથાભારે લાલુ જાલીમ પકડાયો

સુરતએક વર્ષ પહેલા
 • પોલીસે કેક કાપવા ઉપયોગમાં લેવાયેલી તલવાર કબજે કરી
 • અમરોલી પોલીસ દ્વારા 15 લોકોની અટકાયત કરાઈ છે

લોકડાઉન હોવા છતાં મિત્રો સાથે જન્મદિવસની ઊજવણી કરી 2 ફુટની ધારદાર તલવારથી કેક કાપતો વીડિયો માથાભારે લાલુ જાલીમનો વાઈરલ થયો હતો. જેને લઈને અમરોલી પોલીસે માથાભારે અમિત ઉર્ફે લાલુ જાલીમ મહેન્દ્રસિંહ રાજપૂત(અમરોલી)ની ધરપકડ કરી તલવાર કબજે કરી હતી. જ્યારે અન્ય 15ની અમરોલી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો