તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયો:શ્રી દત્ત જયંતિ પર ખેતેશ્વર સંઘની પગપાળા યાત્રા યોજાઇ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શ્રી દ્ત જયંતિ પર શ્રી ખેતેશ્વર પેદલસંઘ દ્વારા 61મી માસિક પૂર્ણિમા પગપાળા યોજાઇ હતી. કોરોનાની ગાઇડલાઇનને અનુસરીને બુધવારે સવારે 6 ક્લાકે પરવત પાટિયા ખાતે સંત ખેતેશ્વર સર્કલ પર માળા પહેરાવીને યાત્રાનો પ્રારંભ કરાયો હતો. સર્કલથી 4 કિલોમીટરના અંતરે ખટોદરામાં આવેલા સંત ખેતેશ્વર મહારાજના મંદિરે યાત્રા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો