લોકડાઉન 4:કતારગામની હીરા પેઢીમાં ધમધમાટ : રત્ન કલાકાર બહેનોએ કામ શરૂ કરતાં શહેરની આર્થિક ગતિવિધીઓનું તેજ વધવાનાે આશાવાદ

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનના 66 દિવસમાં બંધ રહેલા શહેરના ઘણા એકમોને છૂટ આપવામાં આવી છે.કતારગામના ગજેરા સર્કલ નજીકની ડાયમંડ પેઢીમાં રત્નકલાકાર બહેનોએ કામ શરૂ કરતાં હીરાની ચમકથી શહેરની અાર્થિક ગતિવિધીઓનું તેજ જલદીથી વધવાનો આશાવાદ સેવાય રહ્યો છે. રત્નકલાકાર બહેનો લૉકડાઉનની સ્થિતિમાં કાર્ય કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ પણ થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...