તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:25 વર્ષીય પરિણીતાનો ભેદી સંજોગોમાં ફાંસો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મૂળ યુપીના કાનપુરની વતની અને હાલ કાપોદ્રા વલ્લભાયાર્ય રોડ પર વિહર નગર સોસાયટીમાં રહેતી 25 વર્ષીય પુજાબેન અને તેના પતિ સંગ્રામસિંહ ત્રણ વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. સંગ્રામસિંહ હાલ એમ્બ્રોઇડરી મશીન ચલાવે છે. પૂજાબેને રહસ્યમય સંજોગોમાં શુક્રવારે મોડીરાત્રે ઘરમાં હુક પર દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. કાપોદ્રા પોલીસને જાણ કરાતા પોલીસે શનિવારે મેજિસ્ટ્રેટ સમક્ષ પતિનું નિવેદન લઈ, પંચનામંુ કરી આગળની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો