તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:મીક્ષાપેથીના નિર્ણય સામે જુનિયર તબીબોનો વિરોધ

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જુનિયર ડૉકટર નેટવર્ક ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતના સભ્યોએ સરકારના મીક્ષાપેથીના નિર્ણયનો વિરોધ કર્યો હતો. ગવર્મેન્ટ મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર નેટવર્કના ડોક્ટર સભ્યોએ આઈએમએ સુરતના પ્રેસિડેન્ટ ડોક્ટર હિરલ શાહ, મીડિયા કોઓર્ડીનેટર ડોક્ટર હેતલકુમાર યાજ્ઞિક અને સેનેટ મેમ્બર ડોક્ટર વિપુલ ચૌધરીની આગેવાનીમાં વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો.

આઈએમએ સુરત દ્વારા એક એકશન કમિટીની રચના કરવામાં આવી છે જેના ચેરમેન ડોક્ટર વિનોદ શાહને બનાવ્યા છે અને તેમના માર્ગદર્શન હેઠળ આઈએમએ સુરત દ્વારા આગામી દિવસોમાં તબક્કાવાર વિરોધ પ્રદર્શનોની તારીખો જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો