તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે રિટર્ન ભરવાનો છેલ્લો દિવસ:ITRની તારીખ દસ દિવસ લંબાઇ, 40 ટકા રિટર્ન બાકી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આખરે ઇન્કમટેક્સ રિટર્ન સહિતના રિટર્નની તારીખો લંબાઈ છે જેમાં આઇટી રિટર્નની તારીખ 10મી જાન્યુઆરી એટલે કે દસ જ દિવસ લંબાવી છે. નોંધનીય છે કે, સુરતમાં 12 લાખથી વધુ રિટર્ન ભરાતા હોય છે અને હજી 40 ટકાથી વધુ રિટર્ન ભરાવવાના બાકી છે. જોકે, કેટલાંક સી.એ. તેનાથી નારાજ છે. સી.એ. વિરેશ રૂદલાલ કહે છે કે આ તારીખો ફેબ્રુઆરી કે માર્ચ સુધી લંબાવવાની જરૂરી હતી. હવે હાઇકોર્ટ પર બધો મદાર છે. સી.એ. બિરજુ શાહ કહે છે કે વિવાદ સે વિશ્વાસની તારીખ હવે લંબાવીને 31મી જાન્યુઆરી કરવામાં આવી છે, ત્યાં સુધી અરજી કરી શકાશે. જીએસટી-9સી રિટર્ન 28 ફેબ્રુ. સુધી ભરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો