તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભગવાન લોકોથી કોરોન્ટાઇન:ઇસ્કોનની રથયાત્રા પ્રથમ વખત ભક્તો વગર નીકળી, ભગવાન જગન્નાથ મંદિરમાં જ ફર્યા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્ષો બાદ સુરતીઓને રથયાત્રામાં ભગવાનના દર્શન ન થયા. શહેરના સૌથી પ્રાચીન ગોડિયાબાવા મંદિર, કતારગામના લંકાવિજય હનુમાન મંદિર સહિતના મંદિરના આયોજકો રથયાત્રા યોજી ન હતી. જહાંગીરપુરા ઇસ્કોન મંદિરના સંકુલમાં જ પાલખીયાત્રાનું આયોજન થયું હતું, તેમાં પણ 25 થી 30 ભક્તો તેમજ મંદિરના આયોજકો હાજર રહ્યા હતાં. હવે 1 જુલાઈના રોજ ભગવાન પરત નિજમંદિરમાં પધરામણી કરશે.

અન્ય સમાચારો પણ છે...