તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ભેસ્તાન સહિત 40 સ્ટેશનો પર ઇન્ટરલોકિંગ સિસ્ટમ

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ રેલવે દ્વારા ભેસ્તાન રેલવે સ્ટેશન સહિત કુલ 40 સ્ટેશનો પર હવે કમ્પ્યુટરરાઈઝ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી દેવામાં આવી ચે. જેના કારણે સિગ્નલિંગ સિસ્ટમ અત્યાધુનિક અને સંપૂર્ણ સુરક્ષિત થઈ ગઈ છે. રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે રેલવે ક્રમબદ્ધ રીતે મિકેનિકલ સિગ્નલિંગ ઇન્સ્ટોલેશન હટાવી રહી છે. તેના સ્થાને કમ્પ્યુટર આધારિત નવી ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ સ્થાપિત કરી રહી છે. વર્ષ 2021 દરમિયાન હાલ સુધીમાં 40 સ્ટેશનો પર આ વ્યવસ્થા કરી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો