તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • In Two Days, 6 Employees Of 6 Banks Were Infected, BOB Of Palanpur Was Shut Down, Notice Was Given To 12 Banks, After Bhaskar's Report, The Banks Came Under The Target Of The Municipality.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેસ્ટિંગ અભિયાન:બે દિનમાં 6 બેંકના 6 કર્મીને ચેપ, પાલનપુરની BOBને બંધ કરાવી, 12 બેંકને નોટિસ અપાઈ, ભાસ્કરના અહેવાલ બાદ બેંકો પાલિકાના નિશાના પર ચડી

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

છેલ્લા બે જ દિવસમાં છ બેંકમાંથી છ કર્મચારીઓ પોઝિટિવ નોંધાયા છે. કોરોના ફરી 200 ઉપર જતાં પાલિકાએ તમામ કામો બાજુએ મુકી કોરોનામાં જોતરાયું છે. સુપરસ્પ્રેડર બનતા અટકાવવાના પ્રયાસોમાં તમામ બેંકોના કર્મચારીઓના ટેસ્ટિંગ કરી રહ્યાં છે. ભાસ્કરના અહેવાલ બાદ તમામ ઝોનમાં અભિયાન તેજ છે અને તમામ બેંકો સાથે તેના એટીએમ સેન્ટરોમાં ડિસ્ટંન્સિંગ, સફાઈ, સેનિટાઈઝર અંગે તપાસ કરી બેદરકારી જણાતા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બે દિનમાં આ બેંકોમાં પોઝિટિવ કેસ આવ્યા

 • બેંક ઓફ બરોડામાં એક પોઝિટિવ
 • વરાછા બેંકના એક કર્મી
 • સહરાની યસ બેંકમાં એક કર્મી
 • ભટારની સુરત મર્કન્ટાઈલ બેંકમાં કર્મી
 • ICICI બેંકનો કામદાર, સેન્ટ્રલ ઝોન
 • મર્કન્ટાઈલ બેંક કર્મી, કતારગામ

વરાછા ઝોનની બેંકોને દંડ
વરાછા-એ ઝોન વિસ્તારમાં 12 બેંકોમાં કોવિડ અનુરૂપ બિહેવીયરનું પાલન થયું ન હોય એસઓપીનો અભાવ જણાતા તમામને નોટિસ ફટકારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો