તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્નકૂટ:સરથાણાના સ્વામીનારાયણ મંદિરમાં ભક્તિભાવથી અન્નકૂટ ધરાવાયા

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સરથાણા ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ચોપડા પૂજન, મહાપૂજા અને અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવિક ભક્તોએ આરતી, દર્શન, પૂજન વગેરેનો લહાવો લીધો હતો. આ અવસરે શ્રી સ્વામિનારાયણ મંદિર, સુરતના મહંત હરિકેશવદાસજી સ્વામી, અનાદિસિદ્ધ સ્વામી, ધર્માત્માપ્રિયદાસજી સ્વામી, સનાતનસ્વરૂપદાસજી સ્વામી તેમજ અન્ય સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો