નિમણુંક:કાંતિ ગામીત કેસમાં નયન સુખડવાલા સ્પેશ્યલ પી.પી.

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પૂર્વ મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઈ વખતે કોરોના ગાઇડલાઇનનો ભંગ થતાં ગુનો દાખલ કરાયો હતો. આ કેસમાં કાયદા વિભાગે સ્પેશ્યલ પી.પી. તરીકે સુરત જિલ્લાના મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાની નિમણૂક કરી છે. આ ઘટનામાં અનેક લોકો એક જ સ્થળે ભેગા થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...