તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકાશમાં ઉલ્કાવર્ષાની આતશબાજી:સ્વચ્છ આકાશમાં નરી આંખે 7થી 16મી સુધી ઉલ્કા વર્ષા જોઈ શકાશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

2020નો આખરી ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો આગામી 7થી 16 ડિસેમ્બરમાં સ્વચ્છ આકાશમાં નરી આંખે જોવા મળશે. આગામી 13થી14 ડિસેમ્બર આકાશમાં ઉલ્કાવર્ષાની આતશબાજી જોવા મળશે. કલાકમાં 10થી 50 ઉલ્કા પડતી જોવા મળશે.

પ્રતિ સેકન્ડ 35 કિલોમીટર ઝડપે વધીને 130 કિલોમીટરને ઝડપે પડશે. ખગોળવિદોના મતે વિશ્વભરમાં દર વર્ષે ૭થી ૧૬ ડિસેમ્બર દરમિયાન જેમિનિડસ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ અદ્ભૂત નજારો જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો